વડા પ્રધાને પાંચ એપ્રિલે મીણબત્તી કે ફ્લેશ લાઇટથી ઊર્જાનો પ્રકાશ ફેલાવવાનું કહ્યું હતું. જેના ઉપક્રમે ભૂજની કલર લેબે ફોટોગ્રાફીની સ્પર્ધા યોજી હતી જેમાં મહેસાણાના ફોટોગ્રાફર અતુલ પટેલની તસવીરને ત્રીજો નંબર મળ્યો હતો.