વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટ વર્લ્ડ કપ -2019 માટે ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો …

0
970

ભારતીય ટીમ તેના રમત અભિયાનની શરૂઆત કરે તેપહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને શુભકામના પાઠવી હતી. તેમણૈે ટીમને શુભકામના સંદેશ માં જણાવ્યું હતું કે, ખેલ ભી જીતો, દિલ ભી જીતો. ભારતની ક્રિકેટ ટીમ માટે લાખો કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોની જેમ વડાપ્રધાન પણ ભારતની ટીમના વિજયની અપેક્ષા રાખી રહ્યા છે. તેમણએ જણાવ્યું હતું કે, આશા છેકે, આ ટુર્નામેન્ટ ઉત્તમ રમત અને કેલભાવનાનું ગરવું ઉદાહરમ બની રહેશે. ભારતની ક્રિકેટ ટીમ દ. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા પાિકસ્તાન , ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશ અને શ્રીલંકાની સામે મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ માટેની ફેવરીટ ટીમ ગણવામાં આવી રહી છે. જેના સુકાની વિરાટ કોહલી છે.