વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છેઃ સોગંદ હૈ મુજે ઈસ મિટ્ટીકી, ઈસ દેશકો મિટને નહિ દૂંગા….

0
1041

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરમાં એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે,  આપણા વાયુદળના જવાનોએ એર-સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જવાબ આપી દીધો છે.આજે દેશ સુરક્ષિત હાથોમાં છે. આજે આફમે નત મસ્તક રાખીને આપણા  વીર જવાનોને નમન કરીએ. તેમણે કહયું હતુંકે, દેશથી મોટું કશું હોતું નથીૂ. તેમણે સદગત અટલબિહારી વાજપેયીજીની લખેલી કવિતા સંભળાવી હતી. તેમણે ઝમાવ્યું હતું કે, સોગંદ હૈ  મુજે ઈસ મિટ્ટી કી, મૈ ઈસ દેશકો નહિ મિટને દૂંગા..મેરા વચન હૈ, ભારતમાતાકો, તેરા શીશ નહિ ઝુકને દૂંગા….