વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના પ્રવાસે જશે..

0
630

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બર અને 1લી ડિસેમ્બરે આર્જેન્ટિનાના પ્રવાસે જશે. ત્યાં બ્યુનોસ આયર્સ શહેરમાં જી-20 શિખર સંમેલનમાં તેઓ હાજરી આપશે. નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનીઝ વડાપ્રધાન શિંજો એબે સાથે ત્રિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. જી-20 શિખર સંમેલનમાં વિશ્વના 20 દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે.