વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી એપ લોન્ચઃ મૈં નહીં હમ

0
833

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલે 24મી ઓકટોબરે મૈ નહીં, હમ પોર્ટલ અને મોબાઈલ લોન્ચ કરતી વખતે વિડિયાે- કોન્ફરસિંગ દ્વારા દેશના આશરે 100 સ્થળે ઈલેકટ્રોનિક મેન્યુફેકચરિંગ વ્યાવસાયિકો સાથે સંવાદ કર્યો હતો. આ એપને કારણે નિષ્ણાતો અને ટેકનોલોજીના વ્યાવસાયિકો સમાજના કલ્યાણ માટે કરવામાં આવતી કામગીરી  તેમજ યોજનાઓને એક જ એટલે કે સમાન પ્લેટફોર્મ પર લાવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here