વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આઠ વર્ષ પૂર્ણ કર્યાં

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આઠ વર્ષ પૂર્ણ કર્યાં દરમ્ાિયાન સનાતન ધર્મની મજબૂતી માટે, સારૂં કામ કરવા બદલ સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદ્ગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામીએ મહાત્મા મંદિરમાં વડાપ્રધાનને પ્રસાદ અને મોરપીંછનો હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું. પ્રસંગે સં. શિસહજાનંદચરણદાસજી સ્વામી અને પૂર્વ પ્રિન્સિપાલ ડી. ડી. વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા