રેસ-3માં અનિલ કપૂર ઉદ્યોગપતિની ભૂમિકામાં રજૂ થશે

0
987

વિવિધ ભૂમિકાઓ ભજવીને પોતાની અભિનય પ્રતિભા પુરવાર કરનારા અભિનેતા અનિલકપુર સલમાન ખાન નિર્મિત ફિલ્મ રેસ-3માં એક ઉદ્યોગપતિના રોલમાં રજૂ થવાના છે. તેઓએ રેસ-2માં ઈન્સ્પેકટરની ભૂમિકા ભજવી હતી. રેસ-3મા અનિલ કપુરની એન્ટ્રી ધમાકેદાર એકશન દ્રશ્યોથી થશે. આ ફિલ્મના એકશન સીન અનિલે ખુદ ભજવ્યા છે. અનિલ કપૂરે ડુપ્લીકેટની સહાય લીધી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here