રૂપિયો  આજે અત્યાર સુધીના સૌથી નિમ્ન સ્તર પર

0
640

આજે ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય વધુ 45 પૈસા નીચે ગબડયું હતું. એક અમેરિકન ડોલરની કિંમત હાલ ચાલતા બજારભાવ પ્રમાણે 72 રૂપિયા ને પચાસ પૈસા થઈ ગઈ છે. જેને કારણે સેન્સેકસ પણ 420નો આંકડો તોડીને 37970.18ના સ્તરપર પહોંચી ગયો  છે. ગત છ મહિનામાં રૂપિયો 9.5 ટકા નીચે આવી ગયો હતો. એક જ ઝટકામાં નિવેશકોના 1.54 લાખ કરોડ રૂપિયા ડૂબી ગ