રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રધુરામ રાજન કહે છેકે, ભારતની ઈકોનોમીને કોરોનાનીઅસરમાંથી બહાર આવતાં વાર લાગશે..

 

   રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છેકે,  ભારતની ઈકોનોમી સંકટમાંથી બહાર આવતાં વાર લાગશે. કોરોનાને કારણે દેશનું અર્થતંત્ર વધુ મુશ્કેલીમાં ઘેરાયું છે. અર્થ વ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. આપણા ભારતના અર્થતંત્રને રિકવર થવામાં લાંબો સમય લાગશે. કોરોનાના ફેલાવા પર નિયંત્રણ, વેકસીન ઉપલબ્ધ થવી, ટેસ્ટીંમગનો વ્યાપ વધારવો તેમજ મેડિકલ પોલિસીને યોગ્ય સ્વરૂપ આપવું – આ બધું કર્યા બાદ ભારતનું અર્થતંત્ર ફરીથી દોડવા લાગશે. ભારત અમેરિકાની જેમ બધી કંપનીઓને બેલઆઉટ આપવાની સ્થિતિમાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here