રાજ કુમાર રાવ અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી વિષે ચર્ચા ચાલી રહી છે..  

0
917

એકતા  કપુર હાલમાં એક હોરર કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં  રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપુર મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. આ ફિલમના પોસ્ટરને લીધે દર્શકોના મનમાં ફિલ્મ વિષે જિજ્ઞાસા જન્મી છે. ફિલ્મના પોસ્ટરમાં લખ્યું છે – મર્દ કો દર્દ હોગા…વળી પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, સ્ત્રીથી  બચવા માટે અમે તૈયાર છીએ. તમે પણ સાવચેત થઈ જાઓ…