રાજયસભાના સાંસદ નીરજ શેખરે સમાજવાદી પત્રમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો, તેમના પગલે વધુ બે સપા સાંસદો રાજીનામું આપી ભાજપ જોઈન્ટ કરશે …

0
837

 

      હાલમાં રાજયસભામાં ભાજપની બહુમતી નથી, આથી કોઈ પણ બિલ પસાર કરવા માટે શાસક સભ્યોએ બહુ જ સંઘર્ષ કરવો પડેછે. હાલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને રાજ્યસભામાં બહુમતી માટે 120 સભ્યોની આવશ્યકતા છે, હાલમાં ભાજપ પાસે 116 સંસદસભ્યો છે. , 4 સંસદસભ્યોની જરૂરતછે. …હકીકતમાં નીરજ ચંદ્રસેખરને બલિયાની બેઠક માટે પક્ષની ટિકિટ જોઈતી હતી, જે તોેમને આઐપવામાં આવી નહોતી. આથી નારાજ થયેલા નીરજે સપામંથી રાજીનામું આપી દીધું હતું. આમ જો ક્રમશઃ સપાના કે અપક્ષ સભ્યો ભાજપમાં પ્રવેશ મેળવે તો ભાજપને રાજયસભામાં પણ બહુમતી આસાનીથી મળી જાય.