રણવીર કપુરને ટાઈફોઈડ થયો : શબાના આઝમી યોજિત ફેશન શોમાં તે ભાગ નહિ લઈ શકે.

0
705

  હાલમાં જ  ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂરું કરીને પરત આવેલા પ્રતિભાશીલ યુવાકલાકાર રણવીર કપુરને ટાઈફોઈડ થયો હોવાની માહિતી મળી હતી. હાલમાં તે તબીબોની સીરવાર લઈ રહ્યો છે. તેના તમામ શૂટિંગ અને બીજા કાર્યક્રમોમાં તે હાજરી નહિ આપી શકે.પીઢ અભિનેત્રી અને અગ્રણી સામાજિક ચળવળકાર શબાના આઝમીએ એક ફેશન શોના કાર્યક્રમનવું આયોજન કર્યું છે. તેમાં હવે રણવીર કપુર હાજરી નહિ આપી શકે એમ બોલીવુડના જાણીતા સૂત્રોએ જણાવ્યું હતું.