રઘુવીર ચૌધરીના પત્ની પારુબહેન ચૌધરીનું દુઃખદ અવસાન 

 

અમદાવાદઃ ગુજરાતી ભાષા-સાહિત્યના મૂર્ધન્ય, જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીરભાઈ ચૌધરીના ધર્મપત્ની  અને વ્સ્ ખ્લ્ત્ખ્ના ભૂતપૂર્વ ગુજરાતી સમાચાર ઉદ્ઘોષક દષ્ટિબેન પટેલના માતૃશ્રી પારુલબેન ચૌધરીનું ૨૬ મે ૨૦૨૦, મંગળવારના રોજ ૭૮ વર્ષની ઉંમરે કોરોનાની સારવાર દરમિયાન એપોલો હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પરમાત્માને પ્રાર્થના.