યશરાજ ફિલ્મે અક્ષયકુમાર, રણબીર કપુર અને રણવીર સિંહ સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી .

0
753

યશરાજ ફિલ્મ બોલીવુડના અતિ સફળ  અને લોકપ્રિય અભિનેતાઓ અનુક્રમે અક્ષયકુમાર, રણબીર કપૂર અને રણવીર સિંહને પોતાના બેનર હેઠળની ફિલ્મમાં ચમકાવશે. અક્ષય કુમારની ફિલ્મનું નિર્દેશન ચક દે ઈન્ડિયા ફેઈમ શમિત અમીન કરશે. રણવીર સિંહની ફિલ્મને મનીષ શર્મા ડિરેકટ કરશે. આ ત્રણે  ફિલ્મો 2019માં રજૂ કરવામાં આવશે.