મુન્નાભાઈ ફિલ્મ સિરિઝનો ત્રીજો ભાગ ટૂકં સમયમાં આવી રહ્યો છે..

0
915
IANS

રાજકુમાર હીરાણીની મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મો સફલતા અને લોકપ્રિયતાના બધા રેકોર્ડ તોડી િનાખ્યા હતા. ત્યાર પછી આવેલી લગે રહો , મુન્નાભાઈ પણ ટિકિટબારી પર બ્લોકબસ્ટ સાબિત થઈ હતી. મુન્નાભા અને સરકિટની જોડી પોપ્યુલર બની ગઈ હતી. ત્યારબાદ લોકોને આશા અને અપેક્ષા હતી કે રાજકુમાર હીરામી જલ્દીથી મુન્નાભાઈનો 3જો ભાગ બનાવશે, પણ ત્યાં સંજુબાબાની બયોપિકનો પ્રોજેક્ટ શરૂ કરાયો, સંજુ ફિલ્મ બની, વખણાઈ ને કમાણી કરી ગઈ. હવે સંજય દત્ત ખુદ ઈચ્છે છેકે, મુન્નાભાઈની સિરિઝ આગળ વધે એમણે એવી જાહેરાત પણ કરી છેકે, તેઓ જલ્દીથી મુન્નાભાઈનો 3જો ભાગ શરૂ કરશે. રાજકુમાર હીરાનીએ પણ એ બાબત હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.