મીડિયાને તેની જવાબદારી સંભાળે: એન.વી. રમના

 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાએ મીડિયાને તેમની જવાબદારી વિશે સભાન કર્યા છે. ઘ્થ્ત્એ કહ્યું કે, સ્વતંત્ર પત્રકારત્વ લોકશાહીની કરોડરજ્જુ છે. પત્રકાર જનતાના આંખ-કાન હોય છે. ખાસ કરીને ભારતીય સામાજિક પરિદ્રશ્યમાં હકીકતો રજૂ કરવાની જવાબદારી મીડિયા હાઉસની છે. લોકો હજુ પણ માને છે કે, જે કંઈ છપાય છે તે સાચું છે.  હું એટલું જ કહેવા માંગુ છું કે, મીડિયાએ તેના પ્રભાવ અને વ્યાપારી હિતોને વિસ્તૃત કરવાના સાધન તરીકે તેનો ઉપયોગ કર્યા વિના પ્રામાણિક પત્રકારત્વ સુધી મર્યાદિત રહેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here