માલદીવમાં ચીનની દખલગીરી અંગે અમેરિકાને ચિંતા થાય છે..

0
798

માલદીવમાં ચીન પોતાનો પ્રભાવ  વધારવા જાત જાતની તરકીબો કરી રહ્યું છે. પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ  જણાવ્યું હતું કે, ચીનની માલદીવ ખાતેની પ્રવૃત્તિઓ અમેરિકાની સાથે સાથે ભારત માટે પણ ચિંતાનું કારણ બની શકે છે. અમેરિકા સ્વતંત્ર ઈન્ડિયા- પેસિફિક નિયમો માટે પ્રતિબધ્ધતા ધરાવે છે. અા અગાઉ માલદીવના ભૂતપૂર્વ વિદેશમંત્રી અહમદ નસીમે એમની અમેરિકા મુલાકાત સમયે ચીન જમીન પર કબ્જો કરી રહયું હોવાનો આક્ષેપ કર્યો હતો.