માર્ચ, 2018નું વિઝા બુલેટિનઃ ભાગ-2

0
877

 

 

બી. ફેમિલી-સ્પોન્સર્ડ વિઝા અરજીઓ ફાઈલિંગ કરવાની તારીખો
નીચે દર્શાવેલા ચાર્ટ પર, કોઈ પણ ક્લાસ માટેની તારીખની યાદી નિર્દેશ કરે છે કે ‘સી’ એટલે કરન્ટ, ‘યુ’ એટલે અનઓથોરાઇઝ્ડ-અમાન્ય. (નોંધઃ આ સંખ્યા એવા અરજીકર્તાઓ માટે માન્ય છે જેમની પ્રાયોરિટી ડેટ નીચે દર્શાવેલી ફાઇનલ એક્શન ડેટ કરતાં ‘વહેલી’ છે. યુએસસીઆઇએસ સાથે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે આ મહિને ફાઈલિંગ કરવાની અરજીઓની તારીખનો ચાર્ટઃ
ફેમિલી- યાદીમાં નોંધાયેલા ચાઇના- ઇન્ડિયા મેક્સિકો ફિલિપાઇન્સ
સ્પોન્સર્ડ સિવાયના વિસ્તારો મેઇનલેન્ડ બોર્ન
એફ-1 1 જાન્યુઆરી 2012 1 જાન્યુઆરી 2012 1 જાન્યુઆરી 2012 8 સપ્ટેમ્બર 1997 1 ઓક્ટો. 2007
એફ-ટુ-એ 1 મે 2017 1 મે 2017 1 મે 2017 1 મે 2017 1 મે 2017
એફ-ટુ-બી 1 સપ્ટેમ્બર 2011 1 સપ્ટેમ્બર 2011 1 સપ્ટેમ્બર 2011 1 જાન્યુઆરી 1997 1 સપ્ટેમ્બર 2007
એફ-3 1 ડિસે. 2005 1 ડિસે. 2005 1 ડિસે. 2005 1 એપ્રિલ 1997 15 જૂન 1995
એફ-4 22 જાન્યુઆરી 2005 22 જાન્યુઆરી 2005 22 જાન્યુઆરી 2005 8 ફેબ્રુઆરી 1998 1 માર્ચ 1995
5. આઇએનએનું સેક્શન 203 (બી) રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ વિઝાની ફાળવણી માટે પ્રેફરન્સ કેસો નક્કી કરે છે, જે નીચે મુજબ છેઃ
રોજગાર-આધારિત પ્રેફરન્સીસ
ફર્સ્ટઃ પ્રાયોરિટી વર્કર્સઃ વિશ્વવ્યાપી રોજગાર-આધારિત પ્રેફરન્સ લેવલના 28.6 ટકા, ઉપરાંત ફોર્થ-ફિફથ પ્રેફરન્સીસ માટે જરૂરી ન હોય તેવી કોઈ પણ સંખ્યા.
સેકન્ડઃ પ્રોફેશનલ્સ હોલ્ડિંગ એડવાન્સ ડિગ્રી ધરાવતા સભ્યો અથવા પર્સન્સ ઓફ એક્સેપ્શનલ એબિલિટી-અસાધારણ ક્ષમતા ધરાવતી વ્યક્તિઓઃ વિશ્વવ્યાપી રોજગાર-આધારિત પ્રેફરન્સ લેવલના 28.6 ટકા, ઉપરાંત ફર્સ્ટ પ્રેફરન્સ માટે જરૂરી ન હોય તેવી કોઈ પણ સંખ્યા.
થર્ડઃ સ્કિલ્ડ વર્કર્સ, પ્રોફેશનલ્સ, અન્ય વર્કર્સઃ વિશ્વવ્યાપી રોજગાર-આધારિત પ્રેફરન્સ લેવલના 28.6 ટકા, ઉપરાંત ફર્સ્ટ-સેકન્ડ પ્રેફરન્સીસ માટે જરૂરી ન હોય તેવી કોઈ પણ સંખ્યા. ‘અન્ય કામદારો’ ના 10 હજાર કરતાં વધુ નહિ.
ફોર્થઃ ચોક્કસ ખાસ વસાહતીઓઃ વિશ્વવ્યાપી કક્ષાના 7.1 ટકા
ફિફ્થઃ એમ્પ્લોયમેન્ટ ક્રિયેશનઃ વિશ્વવ્યાપી કક્ષાના 7.1 ટકા, 3000થી ઓછા નહીં જે ગ્રામીણ અથવા સૌથી વધુ બેરોજગાર વિસ્તારમાં રોકારણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે.
એ. રોજગાર-આધારિત પ્રેફરન્સ કેસો માટે ફાઇનલ એક્શન ડેટ્સ
નીચે દર્શાવેલા ચાર્ટ પર, કોઈ પણ ક્લાસ માટેની તારીખની યાદી નિર્દેશ કરે છે કે ‘સી’ એટલે કરન્ટ, ‘યુ’ એટલે અનઓથોરાઈઝ્ડ-અમાન્ય. (નોંધઃ આ સંખ્યા એવા અરજીકર્તાઓ માટે માન્ય છે જેમની પ્રાયોરિટી ડેટ નીચે દર્શાવેલા ફાઇનલ એક્શન ડેટ કરતાં ‘વહેલી’ છે.
ફેમિલી- યાદીમાં નોંધાયેલા ચાઇના- ઇન્ડિયા અલ-સાલ્વાડોર મેક્સિકો ફિલિપાઇન્સ
સ્પોન્સડ સિવાયના વિસ્તારો મેઇનલેન્ડ બોર્ન ગ્વાટેમાલા
હોન્ડુરાસ
ફર્સ્ટ સી સી સી સી સી સી
સેકન્ડ સી 8 ડિસે. ’13 સી 15 ડિસે. ’08 સી સી થર્ડ સી 15 નવે. ’14 સી 1 જાન્યુ. ’07 સી 1 મે, ’16
અન્ય
કામદારો સી 1 માર્ચ ’07 સી 1 જાન્યુ. ’07 સી 1 મે ’16
ફોર્થ સી સી 1 ડિસે. ’15 સી 1 જુલા. ’16 સી
ચોક્કસ
ધાર્મિક
કામદારો સી સી 1 ડિસે. ’15 સી 1 જુલા. ’16 સી
ફિફથ નોન-
રિજિયોનલ
સેન્ટર સી 22 જુલાઈ ’14 સી સી સી સી
(સી-5 અને ટી-5)
ફિફથ નોન-
રિજિયોનલ
સેન્ટર સી 22 જુલાઈ ’14 સી સી સી સી
(આઇ-5 અને આર-5
એમ્પ્લોયમેન્ટ થર્ડ પ્રેફરન્સ અધર વર્કર્સ કેટેગરીઃ કોંગ્રેસ દ્વારા નવેમ્બર, 1997માં પસાર કરાયેલા નિકારાગુઆ અને સેન્ટ્રલ અમેરિકન રિલીફ એક્ટના સેક્શન 203 (ઇ) અંતર્ગત, સેક્શન ફર્સ્ટ (ઇ) દ્વારા સુધારો કરાયેલા ધારા મુજબ, એમ્પલોયમેન્ટ થર્ડ પ્રેફરન્સ અધર વર્કર કટ-ઓફ ડેટ 19મી નવેમ્બર 1997 અગાઉની અગ્રિમ તારીખ સુધી પહોંચી ગઈ છે. દસ હજાર અધર વર્કર્સ સંખ્યા નાણાકીય વર્ષ માટે ઉપલબ્ધ છે જેમાં પછીના નાણાકીય વર્ષમાં શરૂઆતમાં વાર્ષિક પાંચ હજારનો ઘટાડો થઈ શકે છે.
નિકારાગુઆ અને સેન્ટ્રલ અમેરિકન રિલીફ એક્ટ પ્રોગ્રામ અંતર્ગત આ ઘટાડો જરૂરી બની શકે છે. નાણાકીય વર્ષ 2001 દરમિયાન અધર વર્કર્સ કટ-ઓફ ડેટ 19મી નવેમ્બર 1997 સુધી પહોંચી ગઈ હોય તો, અધર વર્કર્સ વાર્ષિક મર્યાદામાં 2002થી શરૂ થતા નાણાકીય વર્ષમાં પાંચ હજાર સુધીનો ઘટાડો થઈ શકે છે. (ક્રમશઃ)