મહેસાણામાં વંશપરંપરાગત રીતે સમર્પણ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ

 

 

(ડાબે) મહેસાણામાં વંશપરંપરાગત રીતે સમર્પણ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવની કોરોનાની મહામારી વચ્ચે ગરબા નહિ પરંતુ ભાવિક ભક્તોએ માતાજીની સ્થાપના કરી હતી. સમર્પણ નવરાત્રિ મહોત્સવના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ (ભૂરી) સહિત અનેક ભાવિક ભક્તો મર્યાદિત સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સની સાથે જોડાયા હતા. મહેસાણા જિલ્લામાં માંડવીઓમાં માતાજીની સ્થાપના કરાઈ હતી. (જમણે) પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિ દરમિયાન મંદિર રોશનીથી ઝગમગી રહ્યું છે. (બંને ફોટોઃ વિરેન્દ્ર રામી, મહોસાણા)