મહેસાણામાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

 

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (દૂધસાગર ડેરી) દ્વારા મહેસાણા સાંઈ કિરણ હોસ્પિટલ સ્થાપિત (પી.એસ.એ.) ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી નજરે પડે છે.