મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

0
1075

સુપ્રસિધ્ધ અદાકાર – હિન્દી ફિલ્મોના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનને તાજેતરમાં મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની  બિન સત્તાવાર માહિતી મળી હતી. . તેમનીતબિયત  નાદુરસ્ત હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ માં લઈ જવાયા હતા. બચ્ચનપરિવારના સભ્યો હોસ્પિટલમાં ઉપસ્થિત હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જોકે હોસ્પિટલના સત્તાવાળાઓ તરફથી કશી માહિતી આપવામાં આવી નથી.