મધ્યપ્રદેશમાં વિધાનસભાની  2 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

0
1174

મધ્યપ્રદેશમાં  મુંગાવલી અને કોલારસ વિધાનસભા મત- વિસ્તારોમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા છે. અગાઉના વિધાનસભ્યોના અવસાનને કારણે  આ બે બેઠકો ખાલી પડી ઙતી, જેને માટે  તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવી હતી. મધ્યપ્રદેશના પીઢ યુવાન નેતા જયોતિૅરા દિત્ય સિંધિંયા માટે આ બેઠકો એ કોંગ્રેસની પ્રતિષ્ઠાનો જંગ ઙતી. ભાજપના નેતા અને મદ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ પાટિલ માટે પણ આ ખરાખરીનો ખેલ હતો. જો કે મુંગાવલી અને કાેલારસ- બન્ને પર કોંગીની જીતથી અહીંના સ્થાનિક કોંગી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here