મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટ મહોત્સવ યોજાયો

 

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આચાર્ય જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ૨૭૫ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.