ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ દ્વારા રાજયસભાનું માનદ સભ્યપદ આપવામાં આવી રહ્યું છે..

 

       સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજયસભાનું માનદ સભ્યપદ આપ્યું છે.  

      રંજન ગોગોઈ 13 મહિના સુધી ચીફ જસ્ટિસ રહ્યા હતા. 17 નવેમ્બર 2019ના તેઓ પોતાના હોદા્પરથી રિટાયર્ડ થયા હતા. 

 રિટાયર્ડ થયા પહેલા તેમણે પાંચ મહત્વના ચુકાદાઓ આપ્યા હતા. જેમાં અયોધ્યા રામ- મંદિર. સંસદને યોગ્ય કાનૂન  વિવાદ વગેરેનો સમાવેશ થતો હતો. કાનૂનના નિષ્ણાત, વિદ્વાન અને પરિપકવ સૂઝ-બૂઝ ધરાવતા રંજન ગોગોઈની કાનૂની નિપુણતાઓ લાભ દેશને અવશ્ય મળશે, વળી દેશની સંસદમાં એક વિદ્વાન સભ્યનો ઉમેરો થશે.