ડેવીડ એચ. નચમાન, Esq. મેનેજિંગ ઍટર્ની
સ્નેહલ બત્રા, Esq. મેનેજિંગ ઍટર્ની
ગગન મુંદ્રા, બેરિસ્ટર અને સોલિસિટર, કેનેડા
એનપીઝેડ લૉ ગ્રુપ, P.C.
ભારત મુલાકાત
ભારતમાં કૉન્સ્યુલેટની મુલાકાત,
ક્લાયન્ટ સાથે મુલાકાત
અને સેમીનારોનું આયોજન
નવેમ્બર 4થી 8, 2022 @ મુંબઈમાં
નવેમ્બર 9થી 14, 2022 @ ગુજરાતમાં
નવેમ્બર 15થી 18, 2022 @ નવી દિલ્હીમાં
અમારી ભારત મુલાકાત દરમિયાન મુલાકાત માટે / સંસ્થામાં વકતવ્ય ગોઠવવા માટે અમારો સંપર્ક કરી શકો છો:
ફોન: +1-201-670-0006
ઈ-મેઇલ: info@visaserve.com
ભૂતકાળમાં પણ NPZ લૉ ગ્રુપના લૉયર્સ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે અને તે વખતે પણ (1) કૉન્સ્યુલેટ ઓફિસરો સાથે મુલાકાત, (2) પ્રોફેશનલ માટે તથા સામાજિક સંગઠનો માટે વકતવ્યો તથા (3) ક્લાયન્ટ સાથે અને સંભવિત ક્લાયન્ટ્સ સાથે રૂબરૂ મુલાકાતો કરી હતી.
NPZ લૉ ગ્રુપના લૉયર્સને જણાવતા આનંદ થાય છે કે તેઓ ફરી એક વાર નવેમ્બર 2022 દરમિયાન ભારતની મુલાકાત લઈ રહ્યા છે.
તમે અથવા તમારા સ્ટાફના લોકો પ્રોફેશનલ માટે, સામાજિક તથા સેવાભાવી સંસ્થાઓ માટે ફ્રી વકતવ્યોનો કાર્યક્રમો ગોઠવવા માગતા હોય તો તમે અમારો ઈ-મેઇલથી સંપર્ક કરી શકો છો – info@visaserve.com
તમારી ઇમિગ્રેશનને લગતી બાબતોમાં રૂબરૂ મુલાકાત ગોઠવવા માટે આ નંબર પર સંપર્ક કરવા વિનંતી 201-670-0006 (x104 અથવા x204). રૂબરૂ મુલાકાત માટે પણ તમે ઈ-મેઇલ કરી શકો છો – info@visaserve.com