ભારતીય એરફોર્સના હોનહાર પાયલોટ વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું કોઈ સોશ્યલ મિડિયા પર એકાઉન્ટ નથી.

0
777

ભારતી વાયુસેનાએ- એરફોર્સે એ વાતની સ્પષ્ટતા કરી હતીકે, વિન્ગ કમાન્ડર અભિનંદનના નામ પર કોઈ સોશ્યલ મિડિયાનો એકાઉન્ટ નથી. અગર તેમના નામે સોશ્યલ મિડિયા પર ડો કોઈ એકાઉન્ટ ચાલતો હોયતો તે બનાવટી છે. પાકિસ્તાનના સૈન્ય પાસેથી સુખરૂપ ભારત આવ્યા બાદ અભિનંદનના નામે અનેક સોશ્યલ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે, જે નકલી હોવાનું એરફોર્સના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.