ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાઉદી અરેબિયાના પ્રવાસે

0
1021
Photo Courtesy: MEA
Photo Courtesy: MEA

ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું સાઉદી આરબ ખાતે રિયાધમાં આગમન થયું હતું. પોતાના સાઉદી ખાતેના રોકાણ દરિમયાન તેઓ અગ્રણી રાજનેતાઓની સાથે મંત્રણા કરશે. ભારત અને સાઉદી આરબ જગતના પરસ્પરના સમાનહિતો સહિત વિવિધ ક્ષેત્રે સહકારની ભૂમિકાને ચર્ચામાં આવરી લેવાશે.