ભાજપના વરિષ્ઠ નેતા  અને ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય  અટલ બિહારી વાજપેયીને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા-વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન રાજનાથ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ  ગાંધીએ હોસ્પિટલમાં જઈ ખબરખંતર પૂછ્યા …

0
1058

 

 

ભૂતપૂર્વ વડાપ્રધાન  આદરણીય અટલબિહારી વાજપેયીને એમ્સ હોસિપટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સના તબીબોના જણાવ્યા અનુસાર અટલજીને રેગ્યુલર ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમના ખબરઅંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંઘીએ ઙોસિપટલની મુલાકાત લીધી હતી. અટલજીને એમ્સના તબીબ ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.