ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના પ્રવચન અર્થે સ્વામી કેવલાનંદ સરસ્વતી અમેરિકાના પ્રવાસે

0
1335


ન્યુ જર્સીઃ સ્વામી કેવલાનંદ સરસ્વતી 9મી મેથી 27મી જૂન સુધી ન્યુ જર્સી અને અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં ભા2તીય સંસ્કૃતિના પ્રચા2 અર્થે કાર્યરત છે. તેમના કાર્યક્રમ નીચે મુજબ છે.
ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના પ્રવચન અર્થે 16મી મે થી 22મી મે, 2018 શ્રીનાથજી હવેલી-70, પોન્ડલીયા એવન્યુ, ન્યુ હેવેન સિટી-06515 કનેક્ટીકટ. તા. 23-5-2018થી 29-5-2018 શ્રીનાથજી હવેલી-2746, બ્રિસ્ટોલ પીક, પી.એ. 19020-બેન્સ્લીમ, પેન્સીલવેનીયા અને તા. 30-5-2018થી 6-6-2018 દ્વારકાધીશ મંદિર 171, વોશિંગ્ટન રોડ, પાર્લીન, ન્યુ જર્સી, 08859. વધુ માહિતી માટે સ્વામી કેવલાનંદ સરસ્વતીનો કોન્ટેકટ નંબર 7323516369.
સ્વામી કેવલાનંદ સરસ્વતી અસ્ખલિત વાણી દ્વા2ા અનેક સ્ત્રોતો અને વિષયોથી સૌને ત2બોળ ક2ી દે છે. શિવ માનસપૂજા, નિર્ગુણ માનસપૂજા, શ્રી હનુમાન-ચાલીસા’, શ્રી વલ્લભાચાર્ય 2ચિત મધુ2ાષ્ટકમ, આદિ શંક2ાચાર્યજી વિ2ચિત આત્માષ્ટકમ્, સાધન પંચક, મનીષા પંચકમ્, ભજગોવિંદમ્ તથા ગીતાના અધ્યાય 02, 09, 12, 1પ વગે2ે વિષયો ઉપ2 તેમના વર્ગો ચાલે છે અને પ્રવચનો પણ થતાં 2હે છે.
સ્વામી કેવલાનંદ સરસ્વતીએ પ્રણવ આધ્યાત્મિક કેન્દ્ર નામે ટ્રસ્ટની સ્થાપના ક2ી છે, જેને કલમ 80-જીનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. ટ્રસ્ટ કલમ 80જીએએસીટીપી 4636/01/14-1પ/ટી-0067/80જી(પ)તા.03-02-201પ ક2મુક્તિ પ્રમાણપત્ર ધ2ાવે છે. મહેમદાવાદમાં જગ્યા લઈને તેમણે પ્રણવ આશ્રમનું બાંધકામ પણ ચાલુ કર્યું છે, જેમાં સત્સંગ ભવન, અન્નપૂર્ણાલય, સાધક કુટિ2, શિવમંદિ2, પૂ. સ્વામીજીની કુટિયા વગે2ેનું નિર્માણ ક2વાની યોજના છે.
વધુ પર2ચય તો સ્વામી કેવલાનંદ સરસ્વતીની વાણી દ્વા2ા જ આપણને મળી શકે.