બ્લોકકબસ્ટર ફિલ્મ બધાઈ હોની સિકવલ તૈયાર થઈ રહી છે.

0
1105

.

      ફિલ્મ બધાઈ હો માં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકરે ભૂમિકા ભજવી હતી.હવે આ ફિલ્મનું નામ બધાઈ દો રાખવામાં આવ્યું છે. જેમાં આયુષ્માન ખુરાનાને બદલે રાજકુમાર રાવ હીરોની ભૂમિકા ભજવશે. હીરોઈન તરીકે ભૂમિ પેડણેકર જ રહેશે. બાકીના કલાકારોમાં મોટાભાગના કલાકારો તો અગાઉની ફિલ્મના જ રહેશે