બોલીવુડની લોકપ્રિય જોડી રણબીર કપુર અને દીપિકા પદુકોણ – લવરંજનની ફિલ્મમાં ફરી એકસાથે જોવા મળશે.

0
1449

બોલીવુડના આધરભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બોલીવુડની લોકપ્રિય જોડી- રણબીર કપુર અને દીપિકા પદુકોણ ફરી જાણીતા દિગ્દર્શક લવરંજની ફિલ્મમાં હીરો- હીરોઈનની ભૂમિકા ભજવશે. આ પહેલા બન્નેની ચારેક ફિલ્મો રિલિઝ થઈ ચૂકી છે. જેમાં બચના અય હસીનો, યે જવાની હૈ દિવાની ,  તમાશા વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.