બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન સફળ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પીરિયડ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માગે છે. …

0
899
Mumbai: Actress Sara Ali Khan during a programme in Mumbai on Jan 21, 2018.(Photo: IANS)

  બોલીવુડની હીરોઈન સારા અલી ખાન સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં કામ કરવા માગે છે. સારા ભણશાળીની ફિલ્મોથી ખૂબ જ પ્રભાવિત છે. સૈફઅલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાને કેદારનાથ અને શિંબા- બે ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે.આ બન્ને ફિલ્મોમાં સારા અલી ખાનના અભિનયની વિવેચકો તેમજ દર્શકોએ પ્રશંસા કરી હતી. સારા વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવા માગે છે.શહેરના અને ગામના વિષયો ધરાવતી એકશન અને રોમેન્ટિક , કોમેડી કમર્શિયલ ફિ્લ્મોમાં ભૂમિકા ભજવવાની તેની ઈચ્છા છે.