બોલીવુડના કલ્પનાશીલ નિર્માતા- નિર્દેશક સંજય લીલા ભણસાલીના જન્મદિવસે ( 24 ફેબ્રુઆરી) તેમની મંહત્વાકાંક્ષી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું પોસ્ટર રિલિઝ કરાયું..

 

                           બોલીવુડમાં  અનેક સુંદર કથાનક ધરાવતી ફિલ્મોનું નિર્માણ કરનારા સંજય લીલા ભણશાલીની એક વધુ ફિલ્મ હવે રજૂ થવાની છે. સત્યકથા પર આધારિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પ્રતિભાસંપન્ન અભિનેત્રી આલિયા ભટ્ટ ભજવશે. ગંગુબાી કાઠિયાવાડીનું પોસ્ટર રિલિઝ કરતાં આલિયા ભટ્ટે માહિતી આપી હતી કે, આફિલ્મ આગામી 30 જુલાઈ, 2021ના રિલિઝ થશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here