બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે વરણી થયેલા લોકપ્રિય ભૂતપૂર્વ કેપ્ટન – ક્રિકેટર સૌરવ ગાંગુલીને અભિનંદન પાઠવતા મહાન ખેલાડી વિરેન્દ્ર સહેવાગ ..

0
549

   ક્રિકેટની દુનિયાના લોકપ્રિય કેપ્ટન રહી ચૂકેલા અને પોતાના શાલીન  તેમજ સૌજન્યપૂર્ણ વ્યવહાર માટે જાણીતા ખેલાડી સૌરવ ગાંગુલીની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થઈ  હોવાના પ્રસંગે ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે તેમને શુભકામના પાઠવી હતી. સહેવાદે જણાવ્યું હતું    કે, ભારતીય ક્રિકેટ માટે હવે સારા દિવસો આવશે એવા સંકેત મળી રહ્યા છે.