બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર દિલ્હીને પૂર્ણ રાજ્યનો અને  બિહારને વિશેષ રાજયનો દરજ્જો આપવાની માગ કરી રહ્યા છે…

0
983

 

નવી દિલ્હીમાં કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરને સંબોધતાં નીતિશ કુમારે જણાવ્યું હતું કે, હવે કેન્દ્ર સરકારે દિલ્હીને પૂર્ણ રાજ્યનો અને  બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, દિલ્હી સહિત ભારતના તમામ રાજ્યોમાં દારૂબંધી લાગુ કરવી જોઈએ. દિલ્હીમાં ભારતના તમામ રાજ્યોના લોકો રહે છે. અહી રહેતા કોઈ પણ માણસને તબીબી સારવાર અંગે તકલીફ ના પડવી જોઈે. દિલ્હીમાં બિહારના લોકો મોટી સંખ્યામાં રહે છે. અગર તેઓ માત્ર એક દિવસ કામ કરવાનું બંધ રાખશે તો આખા દિલ્હીનું કામકાજ ઠપ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here