બાબા રામદેવના જીવન- સંઘર્ષની કથા પેશ કરશે ડિસ્કવરી ચેનલ

0
1082

 

યોગ ગુરુ બાબા રામદેવના જીવન સંઘર્ષને પેશ કરતી  ધારાવાહિક- સિરિયલ ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે. રામદેવ બાબાએ નાનપણમાં વેઠેલી તકલીફો અને તેમના તરુણ વય૟ તેમજ યુવા વયના સંઘર્ષ અને સફળતાની વિગતો  રજૂ કરતી આ ધારાવાિહક માટે બાબાના પ્રશંસકો આતુરતાથી  રાહ જોઈ રહ્યા છે. આ ધારાવાિહકના નિર્માણ પાછળ આશરે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું મનાય