(ફોટો સૌજન્યઃ સદ્ગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામી)

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ જયંતિ મહોત્સવ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામીનારાયણ મંદીર મણિનગર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન પ્રવર્તમાન આચાર્યશ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તેની તસવીર.