ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગની સુરક્ષા માટે કંપની મબલક ડોલર  ખરચે છે…

0
853

 

ફેસબુકના સ્થાપક અને સીઈઓ માર્ક જુકરબર્ગની સુરક્ષા માટે એમની કંપની બેસુમાર ખર્ચ કરે છે. વિશ્વની સૌથી અમીર વ્યક્તિની સુરક્ષા પાછળ જેટલો ખર્ચ  કરવામાં આવે છે તેનાથી લગભગ પાંચ ગણો ખર્ચ માર્ક ઝુકરબર્ગની સુરક્ષા માટે કરવામાં આવે છે.બ્લુમબર્ગના અહેવાલ પ્રમાણે, માર્ક ઝુકરબર્ગની સુરક્ષા માટે અંદાજે 73 લાખ, 26 હજાર 640 ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.