ફિલ્મ હાઉસફુલ-4ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે… હવે આ સિરિઝમાં નવાજુદી્ન સિદ્દીકીની એન્ટ્રી થઈ છે…

0
956


હાઉસફુલ ફિલ્મ સિરિઝ ખૂબ લોકપ્રિય બની છે, એટલું જ નહિ પણ ટિકિટબારી પર પણ એણે સારી આવક કરી છે. આ મલ્ટીસ્ટારર સિરિઝ – ફ્રેચાઈઝનો હવે ચોખો અવતાર રજી થવાની તૈયારીમાં છે- હાઉસફુલ- 4. જેમાં અભિનેતા અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ , કૃતિ સેનન, કૃતિ ખરબંદા , પૂજા હેગડે વગેરે કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે. આ કોમેડી ફિલ્મમાં હવે પ્રતિભાસંપન્ન કલાકાર નવાજુદ્ીનની એન્ટ્રી થઈ, એટલે કોમેડી ઓર ગુલાબી બની જશે. આ કોમેડી ફિલ્મની દશકો આતુરતાૈથી રાહ જોઈ રહેયા છે..