પ્રસિધ્ધ સંગીત નિર્દેશિકા આદરણીય ઉષા ખન્નાને મહારાષ્ટ્ર સરકાર લતા મંગેશકર એવોર્ડથી નવાજશે.

0
652


મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતેના પ્રધાન વિનોદ તાૈવડેો ઘોષણા કરી હતીકે, 2019-2020 મંાટે સરકારના લતા મંગએશકર એવોર્ડથી મહિલા સંગીતકાર ઉષા ખન્નાજીને  સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડમાં પાંચ લાખ રૂપિયા રોકડતેમજ મોમેન્ટો આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 1993માં એ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. 78 વર્,ના ઉષા ખન્નાએે નાસિરહુસૈનની ફિલ્મ દિલ દેકે દેખોથી તેમની કારકિર્દીની શરૂાત કરી હતી. સંગીતકાર તરીકે તેમની આ ફહેલી ફિલ્મ દિલ દેકે દેખોના તમા4મ ગીતો સુપર હિટ થયા હતા. અત્યારસુધીમાં ઉ,ાજીએ આશરે 150થી વધુ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.