પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છેઃ તેમના કાફલામાં વિવિધ ક્ષેત્રના નામંકિત ભારતીય- અમેરિકનો સામેલ છે…

0
1251
Official portrait of President Donald J. Trump, Friday, October 6, 2017. (Official White House photo by Shealah Craighead)

    ભારતના પ્રવાસે આવી રહેલા પ્રમુખ ટ્રમ્પ સાથે બિઝનેસ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ જોડાઈ રહ્યા છે..તેમની સાથે આવી રહેલા દિગ્ગજોનાં 10 ભારતીય- અમેરિકન દિગ્ગજો પણ સામેલ છે. પરમાણુ ઊર્જા વિભાગના રીતા બરનવાલ, એશિયાઈ અમેરિકન અને પેસિફિક આઈલેન્ડર્સ સલાહકાર પ્રેમ પરમેશ્વરન, ટ્રેઝરી પોર ફાયનાન્શિયલ ઈન્સ્ટીટયુશના જોઈન્ટ સેક્રેટરી વિમલ પટેલ, મનીષા સિંહ, અજીત પાઈ, સીમા વર્મા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કામ કરતા ટ્રમ્પના મહત્વના સલાહકાર આકાશ પટેલ અને મેન્ટલ હેલ્થ સર્વિસિસ સાથે સંબંધિત ડો. સંપત શિવાંગી વગેરે મહાનુભાવોનો  પણ ટ્રમ્પના પ્રવાસ કાફલામાંસમાવેશ કરવામાં આવ્યો છે