પોતાના અવાજના જાદુથી મંત્રમુગ્ધ કરનારી ગાયિકા શ્રેયા ઘોષાલ ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે …

 

       તાજેતરમાં સોશ્યલ મિડિયા પર પોતાનો એક ફોટો શેયર કરી ને પ્રતિભાસંપન્ન સિંગર શ્રેયા ઘોષાલે આ માહિતી આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને સંબોધતા શ્રેયાએ લખ્યું હતું કે, બેબી શ્રેયાદિત્ય આવી રહ્યું છે. હું અને આદિત્ય તમને આ સમાચાર આપતાં ખૂબ રોમાંચ અનુભવી રહ્યા છીએ. અમારા જીવનમાં એક નવા અધ્યાયની  શરૂઆત થઈ રહી છે. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની અમને બહુ જરૂર છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here