પોંડીચેરીની સભામાં મોદીના કોંગ્રેસ પર પ્રહારો –

0
923
IANS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોંડિચેરીની એક સભાને સંબોધતા કહ્યું હતું કે, એક જ કુટુંબ ના 48 વરસો સુધીના શાસનકાળની સામે ભાજપ સરકારના 48  માસની કામગરીની સરખામણી કરોતો તમનેો સમજાશે કે કોની સરકાર કામ કરે છે અને કોણ નથી કરતું. તેમણે કહુયું હતું કે, પોંડિચેરી પાસે તમામ સાઘન સંપદા હોવા છતાં એનો વિકાસ કેમ ઩ થતો એ બાબત ગંભીરતાથી વિચાર કરવા જેવી છે. વડાપ્રદાને કોંગ્રેસ પર લોકશાઙીનું નાટક કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસના લોકો દિલ્હીમા્ં લોકશાહીની વાત કરે છે અને પોંડિચેરીમાં પંચાયતની ચૂંટણીઓ કેમ કરવા દેવામાં આવતી નથીતે  વિચારો. પોંડિચરી વિધાનસભામાં લોકોએ ચૂંટેલા વિધાનસભ્યોને કામકાજ કરવા દેવામાં આવતું નથી. પોંડિચેરીનો વિકાસ થયો નથી એનું કારણ કોંગ્રેસની મેલી રાજનીતિ છે. પોંડિચેરીમા ઈન્ફ્રા સ્ટ્રકચર અને પરિવહન તંત્રની હાલત બદતર છે જેને માટે કોંગ્રસ જવાબદાર છે  તેમણે લોકોને પોંડિચેરીના વિકાસ માટે કાર્ય કરવાની અપીલ કરી હતી.