પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવશરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝ નું મૃત્યુ

0
1189

પાકિસ્તાનના ભૂતપૂર્વ વૃડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુસલુમ નવાઝનું આજે મંગળવારે નિઘન  થયું હતું. બેગમ કુલસુમ નવાઝ લંડનના હર્લે સ્ટ્રીટ કલીનિકમાં 2017ના જૂન મહિનાથી સારવાર લઈ રહયા હતા.મુસ્લિમ લીગના પ્રમુખ શેહબાઝ શરીફ અને તેમના પુત્ર હુસૈન નવાઝે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી.