પશ્ચિમ બંગાળનો શૂટર અભિનવ શો ગોલ્ડ મેડલ જીતનારો સૌથી યુવાન ખેલાડીઃ

0
1193

પશ્ચિમ બંગાળનો ખેલાડી અભિનવ સો ઈન્ડિયા યુથ ગેમ્સમાં સુવર્ણચંદ્રક મેળવનાર સૌથી યુવા ખેલાડી  બની ગયો છે. દસ વરસની ઉંમરના અભિનવે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, 2019માં રમતોત્સવના પાંચમા દિવસે પોતાના સાથીદાર મેહુલો ઘોષ સાથે મળીને 10 મીટર રાયફલ યુગલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી લીધો હતો