ન્યુઝીલેન્ડ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 6જણા ભારતીય મૂળના હોવાની સંભાવના – હુમલામાં મોતને ભેટનારા લોકોનો આંક 49થી વધુ

0
1002

ન્યુઝીલેન્ડની મસ્જિદોમાં બે થયેલા આતંકી હુમલામાં 6 ભારતીયોના મોત થયા હોવાની સંભાવના છે. વળી આ હુમલાને કારણે 9 ભારતીયો લાપતા થયા હોવાનું જણાવવામાં આવ્યું  હતું. ભારતીય અધિકારી સંજીવ કોહલીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકો સહિત કુલ છ જણા મોતને ભેટ્યા હોવાનું મનાય છે. જોકે, ન્યુઝીલેન્ડની સરકારે હજી આ વાતની પુષ્ટિ કરી નથી. માર્યા ગયેલા ભારતીયોમાં હૈદરાબાદ, ગુજરાત અને પૂણેની વ્યક્તિઓ હોવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here