નેપાળના વડાપ્રધાન કે પી ઓલી કહે છે- અમે ભારત અને ચીન બન્ને સાથે સુમેળ રાખવા ઈચ્છીએ છીએ .

0
1050

તાજેતરમાં એક વિદેશી અખબારને આપેલી મુલાકાતમાં નેપાળના વડાપ્રધાન કે પી ઓલીએ નેપાળ અને ભારતના સંબંધો અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહયું હતું કે, ભરત સાથે નેપાળના સંબંધો હંમેશા મૈત્રીપૂર્ણ રહ્યા છે, પણ કેટલાક લોકો ગેરસમજણ ફેલાવવાનો પ્રયાસ કરે છે. ભારતના સૈન્યમાં પણ નેપાળીઓે યોગદાન આપ્યું જછે. જોકે કોઈ એક દેશ સાથે સંબંધ રાખીને તમે નિર્ભર ન રહી શકો. ચીન અને ભારત – બન્ને અમારા પડોશી છે. ચીન સ,ાથે અમે જેટલે નિકટનો અને ગહન સંબંધ રાખીશું તો ભારત તરફથી અમને વધુ સહકાર અને લાભ મળશે.