નાણાં કૌભાંડમાં સંડોવાયેલાં ચંદા કોચરનું સીઈઓ પદ હેમખેમ છે..     

0
876

નાણા- કૌભાંડમાં સંડોવાયેલા આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચરનું સ્થાન જોખમમાં મૂકાયું હોવાનું જણાવવવામાં આવ્યું હતું. ચંદા કોચરના પતિ દીપક કોચરની વીડિયોકોન ગ્રુપ સાથેની પાર્ટનરશિપ અને ગ્રુપને લોન તરીકે આપવામાં આવેલાં નાણા બાબત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના મામલાની સીબીઆઈ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં બેન્કના સ્વતંત્ર ડિરેકટરો અને નિયુક્ત ડિરેકટરો વચ્ચે અનૌપચારિક બેઠક યોજવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.અ્ગાઉ 28 માર્ચના આયોજિત ડિરેકટરોની બેઠકમાં ચંદા કોચર પ્રત્યે વિશ્વાસ પ્રગટ કરતું નિવેદન જારી કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here