નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરી મોટી ઘોષણા – દેશમાં ઈ- સિગરેટના પર સખત પ્રતિબંધ

0
674


   દેશના યુવાધનને ગેરમાર્ગે જતું અટકાવવા અને યુવા વર્ગની તંદુરસ્તી જાળવવા માટે તેમજ દેશના લોકોના નાણાનો દુર્વ્યય થતો બચાવવાના હેતુથી આ સખત પગલું લેવામાં આવ્યું છે. ભારતમાં હવેથી ઈ- સિગરેટના ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો  છે.