નાણાંપ્રધાન અરુણ જેટલી કહે છેઃ નોટબંધી અને જીએસટીના કારણે દેશના આર્થિક તંત્રને ફાયદો થયો છે !

0
936

  નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા આર્થિક સુધારાઓને કારણે સરકારને ફાયદો થયો છે. જીએસટી અને નોટબંધીને કારણે રેવેન્યુમાં વધારો થયો છે. અગાઉની સરકાર માત્ર નારાબાજી કરતી હતી. ચાર વરસ પહેલા ભાજપે સત્તા સંભાળી તે સમયે કરદાતાઓની સંખ્યા 3.8કરોડ હતી. હવે કરદાતાોની સંખ્યા 6.8 કરોડ થઈગઈ છે. આવતા વરસે કરદાતાઓની સંખ્યા વધીને 7.6 કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે